લોકડાઉન 4:સગર્ભા મહિલા માતા અને નવજાત માધવની કફોડી હાલત જોઈ હ્યદય દ્રવ્યા,

સિદ્ધપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર તાલુકાના નિદ્રોડા ગામે ઈટ ભઠ્ઠીમાં કામ કરતા ઉત્તર પ્રદેશના મજૂરો પાસે  મજૂરી કરવા છતાંય લોકડાઉનની પરિસ્થિતિમાં જે તે ઠેકેદારોએ હાથ અધ્ધર કરતા લાચાર અને નિ:સહાય 35 જેટલા મજૂરો  સિધ્ધપુર એસટી સ્ટેન્ડ પરથી  પોતાના વતન જવા માટે આવ્યા હતા. જેમાં સગર્ભા મહિલા તેમજ તાજુ બાળક જન્મેલ માધવની કફોડી હાલત જોઈ લોકોના હ્યદય દ્રવિ ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...