તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષા કવચ:સિદ્ધપુરમાં રૉટરી ક્લબે પોલીસ કર્મીઓને રાખડી બાંધી

સિદ્ધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ સિદ્ધપુર દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, ઈનરવ્હીલ કલબના હીનાબેન જયેશભાઈ સુથાર અને સભ્યોએ પોલીસના જવાનોને રાખડી બાંધી જણાવ્યું હતું કે સિદ્ધપુર પોલીસ સ્ટાફ કોરોના વોરિયર્સ બનીને અત્યારે આ મહામારી દરમિયાન શહેરવાસીઓને રક્ષણ પૂરું પાડી રહ્યા છે.ફરજના ભાગરૂપે રક્ષાબંધનના દિવસે ઘરે જઈ પોતાની બહેન પાસે રાખડી પણ બંધાવી શકતા નથી ત્યારે અમારી બહેનોની પણ ફરજ બને છે કે તેમની રક્ષા કરવા માટે અમારે તેમને રાખડી બાંધવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...