ચોરી રોકવા માંગ:સિદ્ધપુરની સરસ્વતી નદીમાં ગેરકાયદે રેતી ચોરીથી રોષ

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી વિના રેતી થતી રેતી ચોરી રોકવા માંગ
  • નદીમાં મસમોટા ખાડા પડતાં શ્રદ્ધાળુઓ નારાજ

સિદ્ધપુર શહેરની કુંવારીકા સરસ્વતી નદીમાં વિશ્વમાંથી શ્રધ્ધાળુઓ માતૃતર્પણ વિધિ કરાવવા આવતા હોય છે. સિદ્ધપુર શહેર સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ભૂ - માફિયાઓ દ્વારા પવિત્ર અને કુંવારીકા સરસ્વતી નદીમાંથી તંત્રની કોઈ પણ પ્રકારની પરવાનગી વિના બેફામ રેતીની ચોરી કરી ઠેર ઠેર ઊંડા ઊંડા ખાડોઓ કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...