તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સિદ્ધપુરમાં છબીલા હનુમાન દાદાની પલ્લી ભરાઇ

સિદ્ધપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરના ધર્મ ચકલામાં આવેલી જુની વ્હોરવાડમાં પ્રાચીન છબીલા હનુમાન દાદાના નિજ મંદિરે પ્રાચીન પરંપરાથી ભરાતી કાળી ચૌદસના દિવસે પલ્લી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે દાદાના મંદિરે નવીન ધજા આરોહણ કરી દાદાની મહાપૂજા કરાઇ હતી. સાંજે દાદાને ભોગ ધરાવી પલ્લી ભરાઇ હતી. પલ્લી નિમિત્તે સમગ્ર જુની વ્હોરવાડને લાઈટીંગ દ્વારા બલવીર ગ્રુપના મિત્રો દ્વારા શણગારી સુંદર આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં આવેલ શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવી દર્શન કરાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો