તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂરિમંત્ર પૂજન:શંખેશ્વરના શ્રુતમંદિરમાં સૂરિમંત્ર પૂજન સંપન્ન

શંખેશ્વર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉર્જાભૂમિ તરીકે ઓળખાતા પ્રવચન શ્રુતતિર્થ શંખેશ્વરના આંગણે સિદ્ધહસ્ત લેખક પૂ.જૈનાચાર્ય શ્રીમદ વિજય પૂર્ણચંદ્રસુરીશ્વરજી મહારાજાની પાવનતમ નિશ્રામાં તેઓના પ્રભાવક પટ્ટધર શ્રુતરક્ષા પ્રેરક પૂ.આચાર્યદેવ વિજય યુગચન્દ્રસુરીશ્વરજી મહારાજે સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની અનુપમ આરાધના કરી છે. આ આરાધનાના સમાપન નિમિત્તે સર્વ પ્રથમવાર શ્રી સૂરિમંત્ર મહાપૂજન શનિવારે સવારે 9 કલાકે શરૂ થયું હતું.

પવિત્ર મંત્રોચ્ચાર સાથે ચાલેલા આ પૂજનના અંતે લાભાર્થી અ.સૌ.રેશ્માબેન પીયૂષભાઈ શાહ પરિવાર બોરસદ વાળાએ આર્શીવાદ ગ્રહણ કર્યા હતા. આ પૂજન પ્રસંગે પાટણ, વિસનગર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાંથી ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કોરોના મહામારીના પગલે કોઈ ભીડ ભેગી કરાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો