પૂજન:શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠમાં શ્રી મહાલક્ષ્મી પૂજન

શંખેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામૂહિક પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

શંખેશ્વરના મહાતીર્થમાં શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠમાં શ્રી મહાલક્ષ્મી પૂજનનું સામૂહિક આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય સંત કોંકણ કેશરી આચાર્ય દેવ શ્રીમદ વિજય લેખેન્દ્ર સુરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં ધનતેરસે મહાલક્ષ્મી પૂજન કરાયું હતું. જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બેંગલોરથી સેવકોએ હાજરી આપી હતી. આયોજન શ્રેણિકભાઇએ કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...