તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ:કોરોના રસી શોધાતાં સાંતલપુરના કોલીવાડાના આધેડે દાઢી કઢાવી

વારાહી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી દાઢીની માનતા રાખી હતી
 • રાધનપુર ખાતે આધેડે માનતા પુરી કરી દાઢીના વાળ ઊતરાવ્યા હતા

સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના વતની મુળજીભાઇ રાજાભાઇ ચૌધરીએ ભારત દેશમાં કોરોના મહામારી આવી ત્યારથી સંકલ્પ લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી મારા દેશમાં કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી વાળ દાઢી નહીં કરાવું ત્યારે ચૌધરી સમાજના યુવાનોએ શનિવારે તેમનું સન્માન કર્યુ હતું.

સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના વતની અને રાધનપુર ખાતે રહી હોટલનો વ્યવસાય કરતા ચૌધરી મુળજીભાઇ રાજાભાઇ (ઉંમર વર્ષ 51) દ્વારા આપણા દેશમાં કોરોના મહામારીને પગલે 22 માર્ચ 2020 ના રોજ લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી મારા દેશમાં કોરોનાની રસી નહી શોધાય ત્યાં સુધી હું વાળ દાઢી નહીં કપાવું જ્યારે તેમના સમાજના આગેવાનો દ્વારા શનિવારે આદર્શ સ્કૂલ રાધનપુર ખાતે ચૌધરી મૂળજીભાઈનું સન્માન કરી માનતા પૂરી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો