તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકશાન:જારૂષા માઈનોર-1 કેનાલ ઊભરાતાં ખેતર બેટમાં ફેરવાયાં

વારાહી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકાના ઝેકડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની જારૂષા માઈનોર -1 કેનાલમાં ગુરૂવારે રાત્રે પાણી વધારે છોડતાં પાણી ઉભરાયાં હતાં. કેનાલમાં પાણી ખેતરમાં ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. કેનાલની નજીકના ખેતરમાં મોંઘા બિયારણ અને ખેડ કરી તૈયાર કરેલ જીરૂના પાકને નુકસાન થયું હતું. છેલ્લા ત્રણેક વરસથી નર્મદા કેનાલને કારણે નુકશાની વેઠતા ખેડૂત દ્વારા નિગમમાં લેખીત રજુઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ મળ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...