તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આંગણવાડી કાર્યકરોની જૂની સાડીઓમાંથી થેલી બનાવાઈ

વારાહી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોરાવગઢ ગામમાં કિશોરીઓની કામગીરી
  • આ થેલીમાં સુખડી ભરી ગામના બાળકોને અપાય છે

સાંતલપુર તાલુકાની જોરાવરગઢ આંગણવાડીમાં દર ગુરૂવારે પૂર્ણા સખી અને સહ સખી 11 થી 18 વર્ષની કિશોરીઓ આંગણવાડી ખાતે આવે છે. આ કિશોરીઓ દ્વારા વેસ્ટ સાડીમાંથી થેલીઓ બનાવે છે. આંગણવાડી કાર્યકર ભાવનાબેનને જણાવ્યું કે જે આંગણવાડી બહેનોને અપાયેલ સાડી જુની થયા પછી કિશોરીઓ દ્વારા થેલીઓ બનાવાય છે. આ થેલીમાં દર ગુરુવારે બાળકોને સુખડી અપાય છે.

અન્ય સમાચારો પણ છે...