તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ચોરાડના 24 ગામોને વારાહી ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા રજની પટેલ સમક્ષ રજૂઆત

વારાહી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીને અનુલક્ષીને વારાહી ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગ - Divya Bhaskar
ચૂંટણીને અનુલક્ષીને વારાહી ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગ
 • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વારાહીમાં ભાજપની બેઠક
 • રજની પટેલે ગૌશાળાને સરકારી ગ્રાન્ટ ઝડપથી અપાવવા ખાતરી આપી

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને વારાહી ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગમાં હાજર રહેલા રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ સમક્ષ સાંતલપુરના ચોરાડના 24 ગામોને વારાહી ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી. જ્યાં રજનીભાઈ પટેલે ગૌશાળામાં સરકારી ગ્રાન્ટ ઝડપથી અપાવવા ખાતરી પણ આપી હતી.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને વારાહી ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગમાં ભાજપ જીલ્લા મહામંત્રી સુરજગીરી ગૌસ્વામી, રમેશભાઈ તથા પ્રવીણભાઈ મહાલક્ષ્મી, ભરતભાઈ રાજગોર હાજર રહ્યા હતા. કુંભાજી વાઘેલાએ ચોરાડના 24 ગામોને વારાહીના ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી. વારાહી ગૌશાળાની મુલાકાત દરમ્યાન ગૌશાળાને ગ્રાન્ટ અપાવવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો