તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:HPCLની મુન્દ્રા દિલ્હી પાઇપ લાઇનના સાંતલપુર સ્ટેશનમાં બોમ્બના સમાચારથી દોડધામ

સાતલપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની એસ.ઓ.જી, ક્યુઆરટી અને બૉમ્બ સ્ક્વોડની ટીમ મોકડ્રિલમાં જોડાઈ

પાટણ જિલ્લાની સાંતલપુર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મુન્દ્રા દિલ્હી પાઇપ લાઈન દ્વારા સાંતલપુર ઇન્ટર મીડિયેટ પંપિંગ સ્ટેશન ખાતે બૉમ્બ ડિફ્યુ ની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં બોમ્બ ડિટેકશન ટીમ દ્વારા બૉમ્બ ડિફ્યુઝનું રિહર્ષલ કરવામાં આવ્યું હતું.

સાંતલપુરમાં બોમ્બ ડિફ્યુઝ મોકડ્રિલમાં પાટણ જિલ્લાની એસ.ઓ.જીની ટિમ સહિત, ક્યુઆરટી અને બૉમ્બ સ્ક્વોડની ટિમ જોડાઈ હતી અને બોમ્બ પ્લાન્ટમાં મળવાની માહિતી આધાર પર બૉમ્બને ડિટેકટ, બૉમ્બને સુરક્ષા સાથે કઈ રીતે લઈ જઈ પ્લાન્ટના કર્મચારીઓને બચાવવા સહિત કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને તે માટેનું સાવધાની પૂર્વક બૉમ્બ ડિફ્યુઝ બૉમ્બ સ્કોવડ ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાતલપુરના મુખ્ય પ્રબંધક રમેશ યાદવ, સંજય મીના, દીપકકુમાર, દિનેશકુમાર સહિતના અધિકારીઓ તેમજ પાટણ એસ.ઓ.જી.ના પી.આઇ આમીન, એસઓજી પીએસઆઇ બી.ડી.ચૌધરી, બીડીડીએસના પીએસઆઇ લક્ષ્મણભાઈ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે પ્લાન્ટના કર્મચારીઓ નિર્મલસિંહ દાનું અને સંજય મીના દ્વારા આભાર દર્શન પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો