તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:સુપ્રસિદ્ધ વરાણાનું ખોડિયાર ધામ શુક્રવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે

સમી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના યાત્રાધામ આઇ શ્રી ખોડીયાર માતા મંદિર હજારો લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. જ્યાં કોરોના કાળ દરમ્યાન સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર દર્શન માટે બંધ રખાયું હતું. જે શુક્રવારથી આખો દિવસ ખુલ્લું રાખવામાં આવશે અત્યાર સુધી પુજારી દ્વારા માતાજીની સેવા પૂજા કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી મંદિર સંકુલમાં સાફ-સફાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...