તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:ફત્તેપુરા ગામે સેવાદળની ગુજરાત પ્રદેશ કક્ષાની શિબિર

સમી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની 2 દિવસીય કાર્ય શિબિર શંખેશ્વર તાલુકાના ફતેપુરના ગોપનાદ ફાર્મ હાઉસમાં યોજાઈ હતી. જેમાં ઓલ ઇન્ડિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત સેવાદળના અધ્યક્ષ ઋત્વિક મકવાણા, મહિલા સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીર, જોઈન્ટ સેક્રેટરી કુમ્પાજી ઝાલા, અગ્રણી ભચા આહીર, રમેશ રબારી, પાટણ જિલ્લા સેવાદળ પ્રમુખ વિનોદ ઠાકોર તથા યંગ બ્રિગેડ પ્રમુખ અમિત પ્રજાપતિ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો