તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં રાધનપુરની છાત્રા પ્રથમ

સમી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના 60 મા ગૌરવ દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સ વિષય પર યોજાયેલી સ્પર્ધામાં નિબંધ લેખન વિભાગમાં રાધનપુરની પરમાર પ્રિયંકા રમણભાઈએ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી 15 હજાર રૂપિયાનું રોકડ ઈનામ અને પ્રમાણપત્ર મેળવી સમાજનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો