તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:સમીમાં ક્રેડિટ સોસા. દ્વારા આત્મનિર્ભર યોજનાના ચેકનું વિતરણ

સમીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કૉ.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.સમી દ્વારા સહકાર ભારતી,ગુજરાત પ્રદેશના સર્વ સેલ ઉપાધ્યક્ષ,પાટણ જીલ્લા સહકારી સંઘ અને ઉત્તર ગુજરાત કૉ.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ડિરેક્ટરશ્રી હરિભાઈ પટેલના હસ્તે તેમજ સમી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ દિનેશભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ચેક વિતરણ કરાયા હતા. મંડળીના ચેરમેન મોહનભાઇ દેસાઈ, મેનેજર હસમુખભાઈ ડાભી હાજર રહ્યા હતા. સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂપિયા એક લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરાતાં લોન અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...