તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાધનપુરના ઇન્દ્રનગરના યુવાનને મહેમદાવાદના બે શખ્સોની ધમકી

રાધનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • શિકાર કરવાની ના કહેતાં દેશી બંદૂક બતાવી
  • બે શખ્સો હોલા અને કબૂતરનો શિકાર કરવા આવ્યા હતા

રાધનપુરના ઈન્દ્રનગરના યુવાનને મહેમદાવાદના બે શખ્સો દેશી બનાવટની બંદુક બતાવી ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ છે. બે શખ્સો ખેતરમાં હોલા અને કબૂતરનો શિકાર કરતા હોઈ ના પાડતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને માર માર્યો હતો. રાધનપુર તાલુકાના ઇન્દ્રનગરના રાઉમા સદીક્ભાઇ રમઝુભાઈ સોમવારે સવારે તેમના ખેતરમાં આંટો મારવા ગયા હતા ત્યારે મહેમદાવાદ ગામના રાઉમા અબ્બાસભાઈ અને રાઉમા ઈરફાનભાઈ હાથની બનાવટની બંદૂક લઈને હોલા અને કબૂતરનો શિકાર કરતા હોઈ તેમને અહીંયા ચારેબાજુ માણસો રહે છે

તમે અહીંયા શિકારના કરો તેમ કહેતા બંને જણ ઉશ્કેરાઇ ગયેલ અને સદીક્ભાઇને તારા બાપનું કયા છે. એમ કહીને ગાળો બોલીને બંદૂક લઈને મારવા ગયા હતા. જેથી સાદીક્ભાઇ રાઉમાએ બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમા લેખિતમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો