તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:રાધનપુરમાં ગાયત્રી મંદિર સામેના ખાડા પુરાયા

રાધનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાધનપુરમાં ગાયત્રી મંદિર આગળ ગટરના ગંદા પાણી અને મોટા ખાડાના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાના સમાચારો આ અખબારમાં પ્રસિદ્ધ થતાં શનિવારે પાલિકા પ્રમુખ મહેશભાઈ અદા, ઉપપ્રમુખ કાનજીભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેષભાઇ ચૌધરી,હિતેષભાઇ પટેલ સહીતની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગના સહયોગથી રોડ ઉપર પડેલા ખાડા પૂરીને રોડ સમતળ કર્યો હતો. ઉપરાંત ગટરના પાણીના નિકાલ માટે 15 દિવસમાં હાઈવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોઈ નવીન ગટર બનાવનાર હોવાનું પાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો