તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકુનીઓ ઝડપાયા:રાધનપુર નજીક બાવળોની ઝાડીમાં જુગાર રમતા પાંચ શકુનીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

પાટણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોકડ 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી રાધનપુર પોલીસે ગુનો નોંધયો ધોળા દિવસે રમતા હતા હાર જીતનો જૂગાર

રાધનપુર નજીક બાવળોની ઝાડીમાં જુગાર રમતા પાંચ શકુનીઓને પોલીસે બાતનીના આધારે રેડ પાડીને રોકડ 11 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ અંગે રાધનપુર પોલીસ મથકે પાંચ શકુનીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો.

રાધનપુર તાલુકાના રાપરીયા ધોળીડેરી ગામડીની પાછળ આવેલ બાવળોની ઝાડીમા હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે રાધનપુર પોલીસે રવિવારે બપોરે રેડ કરી હતી. ત્યારે રેડ દરમ્યાન જુગાર રમતા પાંચ શકુનીઓ રોકડ 11 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

રાધનપુર પોલીસ મથકે રાણાભાઇ શકતાભાઇ ભરવાડ (રહે.રાધનપુરય0, ધારસિભાઇ હરીભાઇ ઠાકોર (રહે.નવા શબ્દલપુરા), અરજણભાઇ માવજીભાઇ ઠાકોર (રહે.નજુપુર), માવાભાઇ મોતીભાઇ પારકરા ઠાકોર અને ગાંડાભાઇ પુનાભાઇ પારકરા ઠાકોર (રહે.રાધનપુર) સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો