પાણી જ પાણી:ગોચનાદ ગામના 80 ટકા ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાયાં

રાધનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરથી નવ કિલોમીટર દૂર આવેલા ગોચનાદ ગામે આવેલા 80 ટકાથી વધુ ખેતરો ભારે વરસાદને કારણે વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. દૂર-દૂર સુધી નજર નાખો તો પાણી જ પાણી નજરે પડે છે. અજાણ્યો માણસ આ રોડ ઉપરથી પસાર થાય તો રીતસર દરિયો કે રણ જ સમજી લે એટલું પાણી ભરાયું છે. જો કે જયારે પણ વધુ વરસાદ પડે ત્યારે આવી જ હાલત હોય છે. ખેડૂતો પણ આ સિસ્ટમથી ટેવાઈ ગયા છે. પાણી એકાદ મહિના બાદ સુકાઈ જતાં ચણાની ખેતી કરશે.

અન્ય સમાચારો પણ છે...