તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાધનપુરમાં દિવાળીની ખરીદીમાં કોરોના ભૂલાયો

રાધનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ગુરુવારે કોરોનાના સૌથી વધુ 14 પોઝિટિવ કેસ આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. પરંતુ લોકોમાં કોઈ જાતનો ખોફ જોવા મળ્યો ન હતો. શુક્રવારે શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા. જો કે તંત્ર દ્વારા સતત રીક્ષા ફેરવીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી તેમ છતાં ગ્રામ્ય વિસ્તારના લોકો બજારમાં માસ્ક વગર જ ખરીદી કરવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો