તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સોશિયલ ડિસ્ટન્સની મજાક બનાવી બેન્કો આગળ લાઇનો,રાધનપુર બેંક બહાર ભીડ જામી

રાધનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણે કોરોનાનો ડર ના રહ્યો તેમ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ભીડ જમાવી રહ્યા છે. રાધનપુર બેંક બહાર ભીડ જામી હતી. લોકોએ  સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.તંત્ર અને બેન્ક અધીકારીઓ દ્વારા કડકાઇ દાખવી સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરાવે તે જરૂરી બન્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...