આયોજન:વારાહી રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞ યોજાયો

વારાહી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર સાલની જેમ ચાલુ સાલે પવિત્ર શ્રાવણ માસના અમાસના દિવસે યજ્ઞ યોજાયો હતો. યજ્ઞના દર્શન કરવા માટે ભકતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ યજ્ઞમાં યજમાન તરીકે સુથાર અમૃતભાઈ વશરામભાઈ હતા.

અન્ય સમાચારો પણ છે...