સ્વામી વિવેકાનંદ જયંતિ:પાટણમાં સંસ્થાઓ દ્વારા સ્વામી વિવેકાનંદને પુષ્પમાળા અર્પણ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવિપ-ભાજપ દ્વારા યુવા દિનની ઊજવણી

પાટણમાં સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પાટણ શહેર ભાજપ, ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રતિમાને માલ્યાર્પણ કરાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખ સ્મિતબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, ભારત વિકાસ પરિષદ શાખાના ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, શાખા પ્રમુખ પારસભાઈ ખમાર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...