તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફલાઇન ભણતરનો પ્રારંભ:સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ-6થી 8ના છાત્રોની પાંખી હાજરી

નાયતા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાયતામાં 254માંથી 53, વાયડમાંં 200માંથી 50, શેરપુરા કાંસા શાળામાં 18 માંથી 15 અને રખાવ શાળાના 44 માંથી 24 વિદ્યાર્થીઓ હાજર રહ્યા

સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ ગુરૂવારે શરૂ થઈ હતી. જેમાં પહેલા દિવસે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. સરકારની ગાઈડ લાઈન મુજબ સોસ્યલ ડિસ્ટેન્સ અને ફરજીયાત માસ્ક પહેરીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. વાલી સંમતિથી પ્રા.શાળાના વિધાથીર્ઓ 11 માસ બાદ શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો હતો.

તાલુકાની મોટા નાયતા પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના 254માંથી 53 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, વાયડ પ્રાથમિક શાળાના 200માંથી 50, શેરપુરા કાંસા પ્રાથમિક શાળામાં 18 માંથી 15 અને રખાવ શાળાના 44 માંથી 24 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો