તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કમલીવાડા બસ સ્ટેશન નજીક અકસ્માત વધતાં બમ્પ બનાવવા ગ્રામજનોની માંગ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોરલાઈન રોડ બનતાં જુના સ્પીડબ્રેકર ઉખાડી દેવાયા
 • ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બમ્પ મુકવા રજૂઆત કરી

પાટણ તાલુકાના કમલીવાડા ગામમાં બસ સ્ટેશન પાસે અકસ્માત ઝોન હોઈ પાટણ - સિદ્ધપુર મુખ્ય હાઇવે ફોરલાઇનબનાવેલ હોઈ સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. પાટણ સિદ્ધપુર હાઇવે તાજેતરમાં ફોરલાઇન બનાવામાં આવી રહ્યો હોઈ કમલીવાડા ગામના બસ સ્ટેશન હાઇવે પર વાહનો બેફામ દોડતા હોઈ છેલ્લા થોડાક સમયમાં આશરે 10 જેટલા અકસ્માત થવા પામ્યા છે.

અગાઉ સ્પીડબ્રેકર મુકવામાં આવ્યા હતા. જેથી અકસ્માત ઓછા થતા હતા પરંતુ નવીન રોડ બનાવવામાં આવતા આ તમામ સ્પીડબ્રેકર હટાવાતાં કમલીવાડાના બસ સ્ટેન્ડ આગળ અકસ્માત સર્જાઈ રહ્યા હોઈ બમ્પ મુકવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો