તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Towards The Second Wave Of Corona Farewell In Patan District, Only Four Cases Were Registered Today, 41 People Defeated Corona

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય તરફ, આજે માત્ર ચાર કેસ નોંધાયા, 41 લોકોએ કોરોનાને હરાવ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 630 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય તરફ હોય તેમ બુધવારે કોરોનાના માત્ર ચાર કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક 10 હજાર 630 પર પહોંચ્યો છે. તો 41 સંકમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તો અત્યાર સુધી કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 100 દદીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે અને 920 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રખાયા છે.

પાટણ જિલ્લામાં બુધવારે નોધાયેલા કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, પાટણમાં ત્રણ અને શંખેશ્વરમાં એક કેસ સાથે આજે માત્ર ચાર જ પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં પોઝિટિવ કેસો 10 હજાર 630 ઉપર પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...