તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજે ચાણસ્માના સુણસર ગામમાં 300 વર્ષથી ઉજવાતી ઘોડાની હરીફાઈ યોજાશે

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ વર્ષે કોરોના કારણે માત્ર શુકન પૂરતા જ ઘોડા દોડનું આયોજન

ચાણસ્મા તાલુકાના સુરસર ગામે છેલ્લા ૩૦૦ વર્ષથી બેસતા વર્ષના દિવસે ઘોડા દોડ હરિફાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુણસર ગામના પાણીદાર ઘોડાઓ દ્વારા હોર્સ રેસ યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોના આ પરિસ્થિતિના કારણે દર વર્ષની જેમ માત્ર શુકન પૂરતા જ ઘોડા દોડનું આયોજન કરાશે. જેના કારણે કોરોના સંક્રમણનો ભય ન રહે અને દર વર્ષની જેમ પારંપારિક જળવાઈ રહે તે પ્રકારે ઘોડા દોડ હરિફાઈનું આયોજન કરાયાનું સુણસર ગામના અગ્રણી નાગજી દરબાર, વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો