તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ધનાસરા પુલના બંને છેડે રેલિંગ ન હોઈ અકસ્માતોની વણઝાર

નાયતા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેતરની રખેવાળી કરવા જતા ખેડૂત પુલ નીચે પડતાં ઈજા

સરસ્વતી તાલુકાના ધનાસરા નજીક બે વર્ષ અગાઉ પુલના બંને છેડે રેલિંગ ન હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગામના ખેડૂત જ્યંતિભાઈ નરભેરામભાઈ રવિવારે રાત્રે ખેતરમાં રખેવાળી કરવા જતા હતા ત્યારે સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઈ જતાં પુલના નીચે પડી ગયા હતા. જેમને કમરના ભાગે ઈજાઓ થતાં સારવાર પાટણ ખાનગી દવાખાને ખસેડાયા હતા. આ અગાઉ પણ ઘણા અકસ્માત નોંધાયા છે. પશુઓ પણ પુલથી પડ્યા હોવાના કિસ્સા નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો