તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સંડેસરી ગામે બોરના 35 મીટર કેબલ વાયરની ચોરી

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામે રાત્રિ દરમિયાન ટ્યુબવેલના કેબલ વાયરની ચોરી થતાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામે રહેતા રમાભાઇ બાદરભાઇ ચમારના ખેતરમાં અાવેલ બોરની અોરડીના બહારના ભાગેથી બોર સુધીનો કેબલ વાયર આશરે 35 મીટર વાયર કનેકશન સાથે જોડેલ હતો. જે વાયરને બુધવારે રાત્રે કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. અા અંગે બોર માલિકે સિદ્ધપુર પોલીસ મથકે કિ. રૂ. 1925ના કેબલ વાયરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો