તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વારાહી ગામને પાણી પુરૂ પાડતી ટાંકી ઉભી છે પડવાના વાંકે

વારાહી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીની 10 હજારની વસતી ને પાણીની પૂરું પાડતી પાણીની ટાંકી ચાર રસ્તા ઉપર આવેલી છે. આ વર્ષો જૂની અઢી લાખ લીટરની કેપેસિટીવાળી પાણીની ટાંકી તૂટી પડે તેવી હાલતમાં છે. વારાહી ગામમાં બે પાણીની ટાંકી આવેલ છે જેમાં એક ટાંકી પડી જાય તેવી હાલત છે. આ ટાંકી જ્યારે પણ પડશે તો મોટું નુકસાન સર્જાય તેવી સ્થિતિ છે. ટાંકીની આજુબાજુ વેપારીઓની દુકાનો આવેલી હોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં કામગીરી કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો