તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પાટણ-મહેસાણા લોકલ ટ્રેન હાલ નહી દોડે, માત્ર એક્સપ્રેસ ટ્રેનનો લાભ મળશે

પાટણ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણથી ભિલડી રેલ્વે લાઈન તૈયાર થઈ પણ લોકડાઉન નડ્યું
 • છ ટ્રેન દોડી રહી છે, એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન વાળા મુસાફરો મુસાફરી કરી શકશે

પાટણ - મહેસાણા વચ્ચે દોડતી લોકલ ટ્રેનમાં મોટી સંખ્યામાં પાટણથી લોકો મુસાફરી કરતા હોય છે. ત્યારે હજુ સુધી લોકલ ટ્રેન શરૂ કરવાની કોઇ ગાઇલાઇન અાવી નથી. હાલમાં માત્ર પાટણ રૂટ પરથી માત્ર અેક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. પાટણ થઈ દોડતી ટ્રેનોમાં માત્ર રિઝર્વેશન વાળા મુસાફરો જ મુસાફરી કરી રહ્યા છે.

પાટણથી ભીલડી લ્વે ટ્રેક તૈયાર થયા બાદ લોકડાઉન આવી જતાં પાટણની જનતાને રેલ્વે મુસાફરીનો લાભ મળ્યો નથી. હાલ રેલ્વે દ્વારા અેક્સપ્રેસ ટ્રેન દોડાવી રહી છે તે પાટણ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ સ્ટેશન અાપવામાં અાવ્યુ છે પણ જે લોકોઅે રિઝર્વેશ કરેલ હોય તેવા મુસાફર લાભ લઇ શકશે .ત્યારે લોકલ ટ્રેન શરૂ કરવાની હાલ કોઇ ગાઇલાઇન નથી. તેવુ રેલ્વ માસ્તર હનીન ચૌરસીયા જણાવ્યુ હતુ.

અેક્સપ્રેસ ટ્રેનનું સમય પત્રક

ટ્રેનનું નામઅાગમનપ્રસ્થાનવાર
ભગત કોઠી-દાદર1:551:57મંગળવાર-શુક્રવાર
દાદર -ભગત કોઠી0:570:59બુધવાર-શનિવાર
બિકાનેર દાદર1:541:56બુધવાર-રવિવાર
દાદર-બિકાનેર0:520:54સોમવાર-ગુરૂવાર
બાડમેર-યશવંતપુર4:595:01શુક્રવાર
યશવંતપુર-બાડમેર21:0321:05મંગળવાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો