તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખની વરણીને વધાવતાં હોદ્દેદારો માસ્ક પહેરવાનું ભુલ્યા

નાયતા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને જુના સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ દ્વારા સરસ્વતી તાલુકાના પ્રમુખ સોવનજી ઠાકોરની જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે નિમણુંક કરાયા હતા. જ્યાં નવિન પ્રમુખને વધાવતાં હાજર હોદ્દેદારો માસ્ક પહેરવાનું જ ભુલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો