વિરોધ:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એચ.ટાટ આચાર્યોના પ્રશ્નો માટે આંદોલન કરશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત ના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એચ. ટાટ. (આચાર્ય ) ના પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન આંદોલન કરશે.

ઈડરના દરામલી ગામોમાં તમામ જિલ્લાઓમાંથી પ્રતિનિધિત્વ કરતા ૩૫૦ આચાર્યોની ઉપસ્થિતિમાં એચ ટાટ મિત્રોને થતા અન્યાય સંદર્ભે બેઠક કરી સંગઠન દ્વારા ૩૦૦ રોકડ રુપાંતર રજાઓ,બહેનોને ડ્રેસ પહેરીને ફરજ બજાવવાની છુટ્ટી,સી.સી.સી મુદ્ત વધારો,ફાજલ શિક્ષકો ને રક્ષણ સહિતના મુદ્દાઓ પર ઓન લાઇન આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...