હાલાકી:વાહન રિપેરીંગની દુકાનો ચાલુ રાખવા માંગ, ગેરેજ ના માલિકો માટે મુસીબત સર્જાઈ છે

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં લોકડાઉન હળવો કરાતા વાહનોની મરામત કરતા ગેરેજ ફરીથી શરૂ થયા છે પરંતુ એકી અને બેકી સંખ્યા મુજબ દુકાનો ખુલ્લી રાખવાના નિયમના કારણે ગેરેજ જતાં લોકો માટે તેમજ ગેરેજ ના માલિકો માટે મુસીબત સર્જાઈ છે જે પણ ગેરેજ ચાલી રહ્યા છે તેના સંબંધિત દુકાનો પૂરેપૂરી ખુલ્લી રાખવામાં આવે તો જ કામ થઈ શકે અન્યથા  કામ થઈ શકે તેમ નથી તેવી રાવ ઉઠી રહી છે. રીપેરીંગ કરવાની દુકાન ખુલ્લી હોય તો રેડિયેટર કે સ્પેરપાર્ટ અને વાયરીંગ ના કારીગરો હાજર મળી શકતા નથી તેવી રાવ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...