તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુરૂવારે સરોવરમાંથી યુવતીની લાશ મળી હતી

પાટણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ખાન સરોવરમાંથી શુક્રવારે વહેલી સવારે યુવાનની તરતી લાશ મળી હતી. ખાન સરોવરમાં બે દિવસ અગાઉ જ એક યુવતીએ આત્મ હત્યા કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. શુક્રવારે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. સાથે બકરીનો મૃતદેહ પણ બહાર કાઢાયો હતો. પોલીસ દ્વારા પીએમ અર્થે ધારપુર સિવિલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો