તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 11 Best Teachers To Be Honored In Patan Today, 3 At District Level, 8 Best Teachers At Taluka Level Will Be Awarded By The Cabinet Minister

શિક્ષક દિવસ:પાટણમાં આજે શિક્ષક દિને 11 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, જિલ્લા કક્ષાએ 3,તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોને કેબિનેટ મંત્રીના હસ્તે પારિતોષિક એનાયત કરાશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર ન્યુઝપાટણ જિલ્લામાં 5 સપ્ટેમ્બર રવિવારે શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત શિક્ષકોના સન્માન સમારોહનું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાની વિવિધ શાળામાં ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા કક્ષાએ 3 તેમજ તાલુકા કક્ષાએ 8 શિક્ષકોને પારિતોષિક આપી સન્માન કરવામાં આવશે.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021ની યાદી

જિલ્લા કક્ષાના નામ
1.ર્ડા.બ્રિજેશકુમાર બાબુલાલ દવે ( શેઠ બી.એમ.હાઇસ્કૂલ,પાટણ )
2.બાબુભાઇ નાગરજીભાઇ દેસાઇ(કુવારા પગાર કેન્દ્ર પ્રા.શાળા તા.સિદ્ધપુર )
3.કપિલ બુધ્ધિપ્રસાદ શુક્લ ( ગણેશપુરા પ્રા.શાળા, તા.સિદ્ધપુર )

તાલુકા કક્ષાના નામ
1.જગદીશ ભાગવાનભાઇ ઓઝા (ભલગામ પ્રા.શાળા, તા.પાટણ)
2.જયમાલાબેન અંબાલાલ પંચાલ (ઘીવટા પ્રા.કન્યા શાળા, પાટણ)
3.રમેશચંદ્ર કાશીરામ ઠક્કર (ચાબખા પ્રા.શાળા, હારીજ)
4.ભરતકુમાર મુળજીભાઇ ચૌધરી (હમીરપુરા પ્રા.શાળા, સાંતલપુર )
5રમેશચંદ્ર કરશનલાલ અખાણી (શેઠ જે.પી.કુમાર શાળા, રાધનપુર )
6.રત્નાભાઇ માવાભાઇ રાઠોડ (સરકારપુરા પ્રા.શાળા, રાધનપુર )
7.નિરમાબેન જયંતીલાલ પટેલ (દેથલી પ્રા.શાળા, સિદ્ધપુર )
8.શીતલબેન નાનજીભાઇ સોલંકી (વનાસણ પ્રા.શાળા, સિદ્ધપુર )

અન્ય સમાચારો પણ છે...