તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો!:વારાહી રાધનપુર હાઇવે પર ટેન્કર પલટી ખાતાં સોયાબીન તેલ લેવા લોકોની પડાપડી

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટેન્કર પલટી ભાઈ જતાં લોકો વાસણો અને કેરબામાં તેલ ભરીને લઈ ગયા ગયા હતા - Divya Bhaskar
ટેન્કર પલટી ભાઈ જતાં લોકો વાસણો અને કેરબામાં તેલ ભરીને લઈ ગયા ગયા હતા

પાટણ જીલ્લાને અડીને પસાર થતા કંડલા દિલ્હી નેશનલ હાઈવે પર વારાહી અને રાધનપુર વચ્ચે શુક્રવારે સવારે સોયાબીન તેલ ભરેલા ટેન્કરને રોંગ સાઈડમાં આવતા ટ્રેઈલરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઈલરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે ટેન્કર પલટી ભાઈ જતાં લોકો વાસણો અને કેરબામાં તેલ ભરીને લઈ ગયા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...