વિતરણ:પાટણ એક્ટિવ ગ્રૃપ દ્વારા જરૂરિયાતમંદ 250 બાળકોને મીઠાઈ વિતરણ કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલની શાખા-1 અને શાખા-2 માં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના જરૂયાતમંદ બાળકોને દિવાળીમાં સ્વાદીષ્ટ મીઠાઓનો સ્વાદ મળે તેવા આશ્રયથી એકટીવ ગ્રૂપ ઓફ પાટણ દ્વારા દીવાળી પર્વ નિમિતે શાળાના તમામ વિદ્યાર્થીઓનેે રાવલ એન્ટરપ્રાઈસના સૌજન્યથી હિતેશભાઈ રાવલ ( પૂર્વ પ્રમુખ એક્ટિવ ગ્રૂપ - પાટણ) દ્વારા આશરે 250થી બાળોકોને મીઠાઈ અને નમકીનના બોક્ષ વિતરણ કરવામાં આવ્યા હતા.આ જેમાં એક્ટીવ ગ્રુપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ કૃષ્ણકાંત ભાઈ મોદી, નીરવ ગાંધી, નિર્મળ પટેલ, શાળાના પ્રતિનિધિ તેજસભાઈ રાવળ સહિત શાળા કમિટી સભ્ય ડૉ. પદ્માક્ષી વ્યાસ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...