તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Submission To Refund Examination Fee To Graduate Level Students, Refund Of Examination Fee To All Students Of Semester 2 And 4

શિક્ષણ વિભાગ:સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત આપવા રજૂઆત, સેમેસ્ટર 2 અને 4 ના  તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત આપવામાં આવે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એચએનજીયુ ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2 અને 4 ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે મેરીટ બેઈઝ પ્રોગ્રેસન યોજના લાગુ કરવાની છે ત્યારે કોરોનાની પરિસ્થિતિમાં આ યોજના લાગુ પડતા સેમેસ્ટર 2 અને 4 ના  તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરાઇ છે સંગઠનના નગર મંત્રી આકાશ બારોટ વગેરે કુલપતિને રજૂઆત કરી છે જેમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે તે અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...