તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ચૂંટણીના બીજા દિવસે જિલ્લાના શિક્ષકોને રજા આપવા રજૂઆત

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લા સહીત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 21 અને 28 ફેબ્રુઆરી 2021 દરમિયાન નગર, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેમાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને માસ્ટર ટ્રેનર્સ, ઝોનલ ઓફિસર, પોલિગ ઓફિસર જેવી વિવિધ કામગીરી આપવામાં આવેલ હોઈ કર્મચારીઓ બે, ત્રણ દિવસ અગાઉથી જ ચુટણી ફરજ પર હોય છે.

ઉપરાંત ચુટણીના દિવસે રાત્રે મત પેટીઓ જમા કરાવવા અને રીસિવીગ સેન્ટર પર અન્ય સામગ્રી જમા કરાવતા રાત્રે ખૂબ મોડું થઇ જતું હોય તેમજ કામગીરીને લઇ શારીરિક અને માનસિક થાક લાગતો હોય જેના કારણે ચૂંટણીના બીજા દિવસે શાળામાં ફરજમાં મુક્તિ આપીને ઓન ડ્યુટી ગણવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત ચૂંટણી આયોગેને રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો