માર્ગદર્શન:સિદ્ધપુર ITIના વિદ્યાર્થીઓને 108ની સેવાથી માહિતગાર કરાયા

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈમરજન્સી આરોગ્યની વીના મુલ્યે સેવા આપતી ગુજરાત સરકાર ની 108 એમ્બ્યુલન્સની સેવાઓથી માહિતગાર કરવાનો કાર્યક્રમ મંગળવારના રોજ આઇ.ટી.આઇ કોલેજ સિધ્ધપુર ખાતે HOD ડી.એ.પટેલ અને અન્ય પ્રોફેસર સહિત લગભગ 300 થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતમાં સિધ્ધપુર 108 એમબ્યુલન્સ નાં પાયલોટ ભાવેશ રાણા અને ઈએમટી ધીરેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ સેવા ની વિસ્તૃત માહિતિ આપવાની સાથે સાથે ABHA CARD ની પ્રોસેસ વિશે માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું તો 25-30 ABHA CARD પણ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...