તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બિલીયા ગામેથી તસ્કરો ટ્રેક્ટર અને કલ્ટીવેટર ચોરી ગયા

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે અજાણ્યા શખ્સો એક ખેડૂતનું ટ્રેક્ટર અને કલ્ટીવેટરની ચોરી કરી હતી.આથી ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુરના બિલીયા ગામે કોઇ તસ્કરો જયંતીલાલ પ્રભુદાસ પટેલનું ટ્રેક્ટર ( જી.જે24 એ એફ 2719) રૂ. 4.85 લાખ અને તેની સાથે કલ્ટીવેટર રૂ. 15000નું મળી કુલ રૂ.5 લાખની કિંમતના ખેતીના સાધનોની તસ્કરો ચોરી કરી ગયા હતા.બાદમાં જયંતીલાલ પટેલને જાણ થતા તેમણે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો