તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બોરતવાડા નજીક વાહનની ટક્કરે સ્કૂટી ચાલકને ઈજા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હારીજના બોરતવાડા ગામે રહેતા ભલાભાઇ મોહનભાઇ સોલંકી સોમવારે સવારે સ્કૂટી લઈ પસાર થતા હતા ત્યારે હાઇવે ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં નીચે પટકાયા હતા. જેમને પગના ભાગે ઈજાઓ થતાં ધારપુર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ પાટણ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો