તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કચ્છના ધોરડો સ્થિત સરહદી વિસ્તાર સંમેલનમાં જિલ્લાના સરંપચો જોડાયા

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંમેલનમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓ અને અધિકારીઓ પણ જોડાયા

કચ્છના ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતીમાં સરહદી વિસ્તાર સંમેલન યોજાયું હતું. જેમાં સરહદી વિસ્તારના કચ્છ ઉપરાંત પાટણ, બનાસકાંઠા જિલ્લાની પ્રજા અને સરપંચોને આંમત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લામાંથી સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકામાંથી 70 લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

ધોરડો ખાતેના કાર્યક્રમમાં સરહદી વિસ્તારના લોકોને પરિવહન માટે બે બસોની વ્યવવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ફાંગલી સરપંચ જેસંગભાઈ આહીર, પર સરપંચ, ચારણકા સરપંચ વગેરે ગામના સરપંચો અને પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય અરજણભાઈ આહીર, તાલુકા વિકાસ અધિકારી દેવેન પટેલ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો