તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 9 દિવસથી એકપણ કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર યથાવત

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે પણ કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર છે.

પાટણ જિલ્લામાં છેલ્લા 9 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી છે. ત્યારે આજે બુધવારે પણ એક પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં 01 દર્દી હોમ આઇસોલેસનમાં છે. તો 957 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...