તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી એકપણ કોરોનાનો કેસ ન નોંધાતાં રાહત

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર યથાવત

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે પણ કોરોનાનો એકપણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર યથાવત છે.

પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ત્યારે આજે મંગળવારે પણ એકપણ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં 848 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...