તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં છેલ્લા 13 દિવસથી કોરોનાનો એકપણ કેસ ન નોંધાતાં રાહત

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર યથાવત

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે પણ કોરોનાનો એકપણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર યથાવત છે.

પાટણ જિલ્લામાં છેલ્લા ક13 દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ત્યારે આજે રવિવારે પણ એકપણ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં 646 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...