તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:રણુંજ હાઇસ્કૂલના વિદ્યાર્થી સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ ખાતે યોજાયેલ 28મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રણુંજ હાઈસ્કૂલના વિદ્યાર્થી રાવળ કેયુરકુમાર મહેશભાઈ અને મોદી હેત હરેશભાઈએ સાયન્સ રિસર્ચ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં રાવળ કેયુરકુમાર મહેશભાઈએ ઓનલાઇન શિક્ષણનો વિદ્યાર્થીઓ પર પડતો પ્રભાવ વિષય પર પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી પાટણ જિલ્લામાં પ્રથમ નંબ મેળવ્યો હતો. આ પ્રોજેક્ટ વિજ્ઞાન શિક્ષક ગિરીશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયો હતો. શાળા મેનેજીંગ ટ્રસ્ટી મહેશભાઈ ટી. દેસાઈ, ટ્રસ્ટી સરતાનજી ઠાકોર, જિલ્લા શિક્ષણ કચેરી પાટણના સિનિયર ક્લાર્ક વી.પી. સોલંકી તથા રણુંજ હાઇસ્કૂલના આચાર્ય મોતીભાઈ રબારીએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો