તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલ ખંડિત બની છતા દબદબો જાળવી રાખ્યો

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિવર્તન પેનલના મહેન્દ્રકુમાર જયંતિલાલ પટેલે બાજી મારી નાગરિક બેંકમાં પ્રવેશ કર્યો

પાટણ નાગરિક સહકારી બેંકની રવિવારે એમ.એન હાઇસ્કુલ ખાતે યોજાયેલી ચૂંટણીમાં કુલ 6296 નું મતદાન થયું હતું જેની મતગણતરી સાંજે 4:00 કલાકે એમ.એન હાઇસ્કુલ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં નીચે મુજબ ઉમેદવારોને મત પ્રાપ્ત થયાં હતાં.

 1. ભરતકુમાર જીવાભાઈ પટેલ-પ્રગતિશીલ પેનલ -5319
 2. જયંતિકુમાર તુલસીદાસ પટેલ- પ્રગતિશીલ પેનલ-5189
 3. અતુલકુમાર ખોડીદાસ પટેલ- પ્રગતિશીલ પેનલ -5190
 4. આશિષકુમાર શંકરલાલ પટેલ- પ્રગતિશીલ પેનલ -5158
 5. નરેન્દ્રકુમાર રામલાલ પટેલ- પ્રગતિશીલ પેનલ-5095
 6. મનસુખભાઇ નાગરદાસ પટેલ- પ્રગતિશીલ પેનલ-4944
 7. મહેન્દ્રકુમાર ખોડીદાસ પટેલ- પ્રગતિશીલ પેનલ-4880
 8. મેઘાબેન વિપુલકુમાર પટેલ- પ્રગતિશીલ પેનલ-4648
 9. સુરેશકુમાર ચુનીલાલ પટેલ- પ્રગતિશીલ પેનલ-4524
 10. ડો.જયંતીલાલ કાનજી ભાઈ પટેલ- પ્રગતિશીલ પેનલ-4405
 11. હીનાબેન દિલીપકુમાર પટેલ- પ્રગતિશીલ પેનલ -4049
 12. અશોકકુમાર કાન્તીભાઈ મોદી- પ્રગતિશીલ પેનલ -3409
 13. હરેશકુમાર શંકરલાલ મોદી- પ્રગતિશીલ પેનલ-3173
 14. હેમંતકુમાર શંકરલાલ તન્ના- પ્રગતિશીલ પેનલ -2889
 15. મહેન્દ્રકુમાર જયંતિલાલ પટેલ- પરિવર્તન પેનલ- 3651
 16. પિકલકુમાર જયંતિલાલ પટેલ- પરિવર્તન પેનલ-2934
 17. અજયકુમાર ગુલાબભાઈ પટેલ- પરિવર્તન પેનલ-2700
 18. મનિષાબેન પ્રકાશભાઈ પટેલ-પરિવતૅન પેનલ -2661
 19. મેહુલકુમાર રાયચંદભાઈ પટેલ-પરિવતૅન પેનલ-2672
 20. વિજયકુમાર કાંતિલાલ પટેલ-પરિવતૅન પેનલ-2255
 21. વિકાસ પ્રવીણભાઈ પટેલ-અપક્ષ-1595

કુલ મત 81340 માંથી માન્ય મત 5810 કેન્સલ મતો 486 અને કુલ મતદાન 6296 થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તો પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલમાંથી હેમંતકુમાર તન્નાની હાર થઈ હતી જ્યારે પરિવર્તન પેનલના મહેન્દ્ર કુમાર જયંતીલાલ પટેલનો વિજય થતા પ્રગતિશીલ પેનલ ખંડિત બની હતી.

અન્ય સમાચારો પણ છે...