મહોત્સવ:વારાહીમાં રામદેવપીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વારાહીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારાહીના શાંતિનગર સોસાયટીમાં રામદેવપીરના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં યજ્ઞના મુખ્ય યજમાન તરીકે પ્રજાપતિ પરસોત્તમભાઈ નરસિંહભાઈ તથા ભોજન સમારંભના દાતા ગીતાબેન હસમુખભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ હતો. ગુરુવારની રાત્રે યોજાયેલ સંતવાણીમાં સુરેશભાઈ ઓઝા અને તેમના સાથી કલાકારો દ્વારા જે ફાળો આવ્યો તે રામાપીરના મંદિરમાં અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...